1. Home
  2. Tag "KKR"

IPL 2024નો સૌથી મોંઘો ખેલાડી રહ્યો મિચેલ સ્ટાર્ક, KKR એ રૂ. 24.75 કરોડમાં ખરીદ્યો

મુંબઈઃ આઈપીએલ 2024 માટે ઓક્શન યોજાયું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી મિચેલ સ્ટાર્ક પર સૌથી મોટી બોલી લાગી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્ટાર્કએ પૈટ કમિંસનો રેકોડર્સ ગણતરીની મિનિટોમાં જ તોડ્યો હતો. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 24.75 કરોડમાં ખરીદીને ટીમનો હિસ્સો બનાવ્યો હતો. સ્ટાર્કને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટંસ વચ્ચે લાંબી લડાઈ ચાલી […]

IPL: KKR ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપાઈ

નવી દિલ્હીઃ કોલકતા નાઈટ રાઈડર્સએ શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. શ્રેયસ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચુક્યાં છે. ઐયરને કેકેઆરએ આઈપીએલ મેગા ઓક્શનમાં રૂ. 12.25 કરોડમાં ખરીદ્યો છે. શ્રેયસ આઈપીએલની આ બીજી ટીમ વતી રમશે. કોલકોત્તા ટીમ ફ્રેન્ચાઈઝીએ ટ્વીટ કરીને ઐયરની કેપ્ટનશીપની જાણકારી આપી છે. મેગા ઓક્શનમાં ઐયરની બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડ […]

IPL : KKRના આ બેસ્ટમેને પોતાની બેટીંગ માટે ગાંગુલીને આપ્યો શ્રેય

બીસીસીઆઈના અધ્યક્ષ છે ગાંગુલી ગાંગુલીની જેમ જ બેટીંગ કરવા ઈચ્છતો હતો બેસ્ટમેન KKR માટે IPLમાં રમવુ બેસ્ટમેનનું સ્વપ્ન હતું દિલ્હીઃ આઈપીએલ 2021ના બીજા ફેઝની મેચો હાલ યુએઈમાં રમાઈ રહી છે. આ ફેઝમાં એત્યાર સુધીમાં એક ખેલાડી પુરી દુનિયાભરમાં માત્ર બે જ મેચમાં મશહૂર થઈ ગયો છે. આ ખેલાડી કોલકતા નાઈટ રાઈડર્સ ટીમના ઓપનિંગ બેસ્ટમેન વેંકટેશ […]

KKR ના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ – આજે કોલકાતા-બેંગલોર વચ્ચે અમદાવાદ ખાતે રમાનાર મેચ રદ કરાઈ

KKR ના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ  અમદાવાદ ખાતે રમાનાર મેચ રદ કરાઈ દિલ્હીઃ- આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનારી મેચ રદ કરવામાં આવી છે. કેકેઆર ટીએમના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવતા આ નિર્ણય લેવાયો છે, ઉલ્લેખનીય છે, વરુણ ચક્રવર્તી અને કેકેઆરના સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code