1. Home
  2. Tag "Know"

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]

મોબાઈલ ઉત્પાદનમાં ભારત કયા નંબર પર છે? જાણો

જીએસએમએ ઇન્ટેલિજન્સનાં તાજેતરનાં ડેટા અનુસાર, વિશ્વમાં 5.16 અબજ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મોબાઈલ ફોનના ઉત્પાદનમાં કયો દેશ આગળ છે. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં સૌથી આગળ છે. એટલે કે મોટાભાગના મોબાઈલ ફોન ચીનમાં બને છે. આ યાદીમાં ભારતનું નામ બીજા નંબરે આવે છે. દેશને વૈશ્વિક […]

સૂર્ય કેટલો સમય જીવંત રહેશે? જાણો વિજ્ઞાન શું કહે છે

સૂર્ય એ આપણી પૃથ્વી સહિત સમગ્ર સૌરમંડળનું કેન્દ્રબિંદુ છે. તે ગરમ ગેસનો એક વિશાળ બોલ છે જે સતત ઊર્જા ઉત્પન્ન કરે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સૂર્ય કેટલો સમય જીવંત રહેશે? સૂર્ય એ આપણી પૃથ્વી સહિત સમગ્ર સૌરમંડળનું કેન્દ્રબિંદુ છે. તે ગરમ ગેસનો એક વિશાળ બોલ છે જે સતત ઊર્જા ઉત્પન્ન કરે […]

2024 થી 2026 દરમિયાન ક્યારે થશે સૂર્યગ્રહણ, જાણો…

ટૂંક સમયમાં જ વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવાનું છે. કેલેન્ડર મુજબ, આ વર્ષે વર્ષનું બીજું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર 2024ના રોજ થવાનું છે. પરંતુ વર્ષ 2025-26માં સૂર્યગ્રહણ ક્યારે અને કેટલી વાર થશે? તેના વિશે જાણીએ. 29 માર્ચ, 2025 ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે. યુરોપ, એશિયાના ભાગો, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક […]

ચા સાથે આ પ્રકારનો નાસ્તો આરોગ્ય માટે જોખમી, જાણો…

ભાગ્યે જ કોઈને ચા સાથે નમકીન ખાવાનું પસંદ નથી. જો તમને દૂધની ચા સાથે નમકીન નાસ્તો મળે તો જલસા પડી જાય, પરંતુ શું તમે જાણો છો કે સ્વાદમાં વધારો કરતા નમકીન તમારા સ્વાસ્થ્ય પર શું અસર કરે છે? વાસ્તવમાં, ઘણા લોકો ચા અને નમકીન ખોરાક પસંદ કરે છે પરંતુ તેના પરિણામો ખૂબ જોખમી હોઈ શકે […]

તૃપ્તિ ડિમરીને મળી રહી છે ઘડાઘડ ફિલ્મો, જાણો આવનારી ફિલ્મો વિશે

એનિમલની ભાભી 2 એટલે કે તૃપ્તિ ડિમરી નિર્દેશકોની ફેવરેટ થઈ ગઈ છે. અભિનેત્રીને એક પછી એક ફિલ્મો મળી રહી છે. તાજેતરમાં જ સાજિદ નડિયાદવાળા સાથે તેમની એક ફિલ્મ સાઇન થઈ છે. • શાહિદ સાથે કરશે ફિલ્મ નાડિયાદવાળા એન્ડ સન્સે 13 સપ્ટેમ્બરે અનટાઈટલ ફિલ્મની જાહેરાત કરી છે જેમાં શાહિદના વિરુદ્ધમાં લીડ રોલમાં તૃપ્તિને સ્થાન મળ્યું છે. […]

રાજકુમાર રાવ 48 કલાક ઉંઘ્યા વગર કામ કરે છે, જાણો આવું કરવું કેટલું જોખમી

બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં પોતાની સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી-2’ના કારણે ચર્ચામાં છે. તેમને ખૂબ જ હાર્ડ વર્કિંગ માનવામાં આવે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજકુમાર રાવની પત્ની તેમની સ્લીપલેસ નાઈટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેટલીકવાર કામના કારણે તે સતત કેટલાંક કલાકો સુધી સુઈ શકતો નથી અને 48 કલાક સુધી ઉંઘ્યા વગર કામ કરે છે. […]

તમે જોબ કરો છો તો ‘ડેડ બટ સિંડ્રોમ’થી પીડિત હોઈ શકો છો, જાણો તેના પ્રારંભિક લક્ષણો

હવે વર્ક ફ્રોમ હોમ અને ઓફિસ જોબ એક કલ્ચર બની ગયું છે. આખા દિવસ સ્ક્રિન સામે બેસીને કામ કરવાના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. • ડેડ બટ સિંડ્રોમ સતત બેસી રહેવાના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ડેસ્ક જોબને કારણે ખભા અને કરોડરજ્જુમાં દુખાવો થાય છે. સતત ખુરશી પર બેસી રહેવાના કારણે આંખ […]

વિશ્વ દાઢી દિવસ: જાણો સપ્ટેમ્બરના પહેલા શનિવાર સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ

નવી દિલ્હીઃ દાઢી રાખવી એ આજના યુગમાં યુવાનોનો શોખ બની ગયો છે. દરેક છોકરો તેની દાઢી વિશે ખૂબ અપડેટ હોય છે અને લેટેસ્ટ ટ્રેન્ડને પણ ફોલો કરે છે. યંગસ્ટર્સ ટ્રીમ દ્વારા તેમની દાઢી સારી રીતે કરે છે. સારી રીતે માવજતવાળી દાઢી રાખવાનો ટ્રેન્ડ આજકાલ સામાન્ય લોકો તેમજ વ્યાવસાયિકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કદાચ […]

ગાજર ખાવાના એક નહીં અનેક ફાયદા, જાણો….

ગાજર એક એવી શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલા તે શિયાળામાં મળતા હતા પણ હવે તે આખું વર્ષ મળે છે. ગાજરમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી આંખ, લિવર, કિડની અને શરીરના બીજા અંગોને પણ ઘણો ફાયદો મળે છે. • ગાજરનો ઈતિહાસ ગાજર એ મૂળ વાળી શાકભાજી છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code