પાટિદારો સામેના અનામત આંદોલનના કેસ પાછા ખેચાયા તો ક્ષત્રિય સમાજ સામેના કેમ નહીં?
રાજપુત સમાજની સંકલન સમિતિએ મુખ્યમંત્રીનો લખ્યો પત્ર પદ્માવતી ફિલ્મ અને અસ્મિતા આંદોલન સમયના કેસ પરત ખેચવા માગણી, અમદાવાદઃ ગુજરાતમાં તત્કાલિન આનંદીબેન પટેલની સરકારના સમયમાં પાટિદાર અનામત આંદોલન થયું હતું. તે સમયમાં પાટિદાર આંદોલનકર્તા હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાલ ભાજપમાં છે. તત્કાલિન સમયે પાટિદાર યુવાનો સામે રાજદ્રોહ સહિત ગંભીર કલમો લગાવીને પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. […]