સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 તિર્થના જળથી કર્યો કુંભાભિષેક, મહાદેવજીની પૂજા કરી
સોમનાથ, 11 મે 2026: Kumbhabhishek with water from 11 holy places in Somnath વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે જામનગરથી સોમનાથ આવી પહોંચ્યા હતા. અને 2 કિમી, લાંબો રોડ શો કર્યો હતો. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. રોડ શો બાદ વડાપ્રધાન સોમનાથ દાદાના મંદિરમાં […]


