1. Home
  2. Tag "Labor law"

શ્રમ કાયદાઓના વિરોધ બાદ અંતે સરકારે તેનું અમલીકરણ મોકૂફ રાખ્યું

સરકાર 1લી એપ્રિલથી દેશભરમાં નવો શ્રમ કાયદો લાગૂ કરવા જઇ રહી હતી જો કે ટ્રેડ યુનિયનના વિરોધ બાદ સરકારે હાલ પૂરતો તેનો અમલ મોકૂફ રાખ્યો રાજ્ય સરકારો પણ નવા નિયમો માટે હાલ તૈયાર ન હોવાથી નિર્ણય મુલતવી રખાયો નવી દિલ્હી: સરકાર દેશભરમાં 1લી એપ્રિલથી નવા શ્રમ કાયદાઓ લાગૂ કરવા માટે વિચારી રહી હતી. જો કે […]

નવા શ્રમ કાનૂનથી લાંબા ગાળે સકારાત્મક અસર જોવા મળશે: સર્વે

દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે આ કાનૂનની લાંબા ગાળા સકારાત્મક અસર જોવા મળશે સર્વેમાં ભાગ લેનારી 64 ટકા પેઢીઓએ તેની સકારાત્મક અસરને લઇને આશાવાદ વ્યક્ત કર્યો નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં નવો શ્રમ કાનૂન લાગૂ થવા જઇ રહ્યો છે ત્યારે આ કાનૂનને લઇને મોટા પ્રમાણના ઉદ્યોગોએ પોતાનો સૂર વ્યક્ત […]

જો હવે 15 મિનિટ પણ વધુ કામ કરશો તો મળશે ઓવરટાઇમના પૈસા

શ્રમ મંત્રાલય આગામી નાણાકીય વર્ષમાં નવો કાયદો લાગુ કરવાની તૈયારીમાં નવા નિયમો બાદ દેશમાં શ્રમ બજારમાં સુધારેલા નિયમોનો નવો દોર શરૂ થશે હવે કર્મચારીઓને ઓવરટાઇમ માટે પણ પૈસા મળશે નવી દિલ્હી: શ્રમ મંત્રાલયે આગામી નાણાકીય વર્ષમાં નવા કાયદા લાગુ કરવાની તૈયારીઓ કરવા માંડી છે. સરકાર તેને અંતિમ સ્વરૂપ આપવા પર કામ કરી રહી છે. નવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code