1. Home
  2. Tag "lack of basic facilities"

વઢવાણમાં ધોળીપોળથી મોતિચોક સુધી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો

કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ને ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો, પોલીસે 7 લોકોની અટકાયત કરી, વઢવાણમાં રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા લોકોને મળતી નથી સુરેન્દ્રનગરઃ વઢવાણ અને સુરેન્દ્રનગર ટ્વીનસિટીને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ લોકોને મળતી પ્રાથમિક સુવિધામાં કોઈ ફેર પડ્યો નથી. ત્યારે વઢવાણ ધોળીપોળથી મોતીચોક સુધીના વિસ્તારમાં રસ્તા, વીજળી અને ખાસ કરીને પાણીની સુવિધા ન મળતા કોંગ્રેસ […]

રાજકોટ આસપાસના ગામોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, સરપંચોએ રૂડા’માં કરી રજુઆત

રાજકોટઃ શહેરની આજુબાજુ આવેલા ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. રોડ-રસ્તાઓ અને ગટરની પણ સુવિધાથી વંચિત 48 જેટલા ગામોના સરપંચોએ સાગમટે મળીને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની રજુઆત કરી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. અનેક ગામડાઓમાં રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટર જેવી સુવિધા નહીં હોવાથી આ માટે પગલાં […]

હડપ્પન સંસ્કૃતિને ઉજાગર કરતા ધોળાવીરામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ,

ભૂજઃ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેઝમાં કચ્છના ધોળાવીરાને સ્થાન મળ્યા બાદ દેશ-વિદેશના પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. પણ ખાટલે મોટી ખોટ એ છે, કે, ધાળાવીરામાં પ્રવાસીઓ માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં તંત્રને કોઈ રસ ન હોય એવું લાગી રહ્યું છે. જિલ્લાના અન્ય પ્રદેશોથી થોડી વિશેષ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા આ વિસ્તારમાં વીજળી તો વર્ષો પહેલા પહોંચી ગઈ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code