લદ્દાખના કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ
લદ્દાખમાં ભૂકંપના આંચકા 4.2 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં શ્રીનગર : લદ્દાખના કારગિલમાં સોમવારે સવારે 9:16 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઇપણ પ્રકારના જાન -માલના નુકસાનના સમાચાર આવ્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી લેહ- લદ્દાખમાં ભૂકંપના આંચકા […]


