1. Home
  2. Tag "land scam"

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં તત્કાલિન કલેકટર રાજેન્દ્ર પટેલની ધરપકડ

અમદાવાદ, 2 જાન્યુઆરી 2026: Then Collector Rajendra Patel arrested in Surendranagar land scam સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડોના જમીન કૌભાંડમાં કથિત સંડાવાયેલા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓએ […]

જમીન કૌભાંડ મામલે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટી રાહત, હાઈકોર્ટમાંથી મળ્યાં જામીન

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને હાઈકોર્ટે મોટી રાહત આવી છે. કોર્ટે કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજુર કર્યાં છે. કોર્ટે સોરેનની જામન અરજી ઉપર ચુકાદો 13મી જૂને અનામત રાખ્યો હતો. સોરેનના સિનિયર વકીલ અરુણાભ ચૌધરીએ જણાવ્યું હતું કે, સોરેનને જામીન મળી ગયા છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના કાર્યકારી પ્રમુખ […]

જમીનના કથિક કૌભાંડમાં IAS કે,રાજેશની CBIએ કરી ધરપકડ, સહ આરોપી રફિકને 1 દિવસના રિમાન્ડ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની  સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજ્યના સિવિલ સર્વિસના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા  સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોરના બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોચ્યો છે. IAS કે. રાજેશ ઉપરાંત CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ […]

અયોધ્યા જમીન વિવાદનો મામલો: રામ મંદિર ટ્રસ્ટે જમીન ખરીદીના વ્યવહારો સાઇટ પર મૂક્યા

અયોધ્યા જમીન વિવાદનો મામલો રામ મંદિર ટ્રસ્ટે આપ્યા વધુ પુરાવા જમીન ખરીદીના વ્યવહારો વેબસાઇટ પર મૂક્યા નવી દિલ્હી: અયોધ્યા જમીન વિવાદમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ ફસાયું હતું અને તેની પર જમીન ખરીદીમાં ગોટાળા કરાયાના આરોપ લાગ્યા હતા. આ મામલે રામમંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરી દેવામાં આવ્યો છે. ટ્રસ્ટે જમીન ખરીદીમાં ગોટાળા-કૌંભાડના તમામ આક્ષેપો નકાર્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code