1. Home
  2. Tag "laptop"

શું લેપટોપ સતત ચાર્જિંગમાં રાખવાથી નુકસાન થાય કે લાભ? જાણો શું કહે છે નિષ્ણાતો

How safe to keep laptop plugged in all the time ટેકનોલોજીએ સુવિધાઓ વધારી છે તો તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો માણસને સતત ચિંતિત પણ રાખે છે. મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય કે પછી આ બંનેને “ચાર્જ” કરી શકતી પાવરબેંક પોતે જ કેમ ન હોય! – આવા દરેક ઉપકરણને ચાર્જ રાખવાં પડે છે. ચાર્જિંગના પણ […]

સ્માર્ટફોનથી લેપટોપ સુધી: આઇટી હાર્ડવેર મેન્યુફેક્ચરિંગમાં ભારત આગળ: અશ્વિની વૈષ્ણવ

ચેન્નઈઃ ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્ર માટે એક અભૂતપૂર્વ વિકાસમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ચેન્નાઇમાં સિરમા એસજીએસ ટેકનોલોજીની અત્યાધુનિક લેપટોપ એસેમ્બલી લાઇનનું ઉદઘાટન કર્યું હતું. મદ્રાસ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (એમઇપીઝેડ)માં આવેલી આ સુવિધા ભારતની ‘મેક ઇન ઇન્ડિયા’ સફરમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપે છે, જે મોબાઇલ ફોનથી […]

લેપટોપ ઉપર વધારે કામ કરવાથી હાથમાં કળતર અને દુઃખાવો થાય છે? તો આ સમસ્યા હોઈ શકે છે

જો તમે તમારા હાથમાં ઝણઝણાટી અને સુન્નતાને અનુભવો છો, તો આવુ કાર્પલ ટનલ સિન્ડ્રોમને કારણે થઈ શકે છે. આ એક સામાન્ય સ્થિતિ છે જેમાં હાથમાં કળતર અને ઝણઝણાટીની ફરિયાદ રહે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે રક્ત પરિભ્રમણ હાથની નસો સુધી યોગ્ય રીતે પહોંચતું નથી અને કાંડામાં દુખાવો શરૂ થાય છે. ઝણઝણાટી અને સુન્નતા […]

ખોળામાં લેપટોપનો ઉપયોગ કરો છો તો સાવચેત રહેજો, ખરાબ થઈ શકે છે ફર્ટિલિટી

લેપટોપ ખોળામાં લઈને કોમ કરો છો તો સાવચેત થઈ જાઓ, કેમ કે તોનાથી સ્વાસ્થ્ય પર ગંભીર નુકશાન થઈ શકે છે. એક્સપર્ટ મુજબ, ઘણા લોકો ખોળામાં લેપટોપ રાખીને કામ કરે છે, જે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા છે. આનાથી માત્ર ખરાબ ફર્ટિલિટી જ નહીં પણ અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ […]

તમે ભૂલથી પણ કારની અંદર ન રાખો આ 3 વસ્તુઓ, ઉનાળામાં બોમ્બની જેમ ફૂટી શકે છે…

ગરમીનો સમય આવતા સામાન્ય રીતે દરેક કાર માલિક કેબિનમાં તાપમાન વધવાની મુશ્કેલીનો સામનો કરે છે. હકીકતમાં ગરમી દરમિયાન તડકામાં પાર્ક કારની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતા વધુ હોઈ શકે છે. આમ પણ ભારતમાં 40થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે છે, જે કારની અંદર તેનાથી વધુ પહોંચી જાય છે. તેવામાં તમારે કેટલીક વસ્તુ કારની અંદર […]

લેપટોપની બેટરી લાઈફ લાંબી ઈચ્છતા હોય તો આટલી આદતો છોડજો, મળશે ફાયદો

જો આપના લેપટોપમાં બેટરી લાઈફ સારી કરવા માંગતો હોય તો કેટલીક વતોનું ધ્યાન રાખવું જોઈએ. આજે મોટાભાગના લેપટોપ લિથિયમ આયન બેટરીની સાથે આવે છે. આવા લેપટોપની બેટરી લાઈફ પહેલા તો સારી ચાલે છે પરંતુ બાદમાં ધીમે ધીમે તેમાં સમસ્યા આવે છે. લેપટોપની બેટરી વધારે ચાલે એટલા માટે આટલી વસ્તુઓનું ઘ્યાન રાખો. આખી રાત લેપટોપને ચાર્જ […]

ટીવી, મોબાઈલ અને લેપટોપ જેવી ઈલેક્ટ્રિક પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો થવાની આશા

નવી દિલ્હીઃ દેશવાસીઓને દિવાળી દરમિયાન મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સની માંગ વધવાને કારણે મોબાઈલ, ટીવી, લેપટોપ અને અન્ય પ્રોડક્ટ્સ જેવા ઈલેક્ટ્રિક સામાનની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. તહેવારોની સિઝન દરમિયાન ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ વધારવા માટે કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઊંચા મૂલ્યના કારણે છેલ્લા 12 મહિનાથી ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોની માંગ સુસ્ત […]

લેપટોપની બેટરીને વારંવાર ચાર્જીંગ કરવાથી બચવા આટલું કરો…

જો તમે દિવસમાં 7 થી 12 કલાક લેપટોપનો ઉપયોગ કરો છો, તો તમારે લેપટોપનું ઘણું ધ્યાન રાખવું જોઈએ. ખરેખર, લેપટોપની કાળજી જરૂરી છે કારણ કે જો તમે આવું ન કરો તો તેની બેટરીની ચાર્જ હોલ્ડિંગ ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે. આ કિસ્સામાં, બેટરી થોડા કલાકોમાં ડિસ્ચાર્જ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમારે દર થોડા […]

લેપટોપ અથવા કમ્પ્યુટર સ્લો થઈ ગયું છે,બ્રાઉઝરમાં આ સેટિંગ કરો, મળશે રોકેટ જેવી સ્પીડ મળશે

જો તમે લેપટોપ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરો છો, તો પછી તમે કોઈને કોઈ સમસ્યા તો જોઈ જ હશે. સમસ્યા એ છે કે તે સ્લો ચાલવું.તમને લાગ્યું હશે કે તમારું લેપટોપ ક્યારેક લાંબા સમય માં જવાબ આપે છે. જ્યારે તમે લેપટોપ પર ફાઇલ ખોલો છો અથવા બ્રાઉઝર ખોલો છો, ત્યારે તે ખૂબ મોડું ખુલે છે. જો […]

વોટ્સએપથી લેપટોપ પર વીડિયો કોલ કરો,આ પગલાં અનુસરો

WhatsApp તેના યુઝર્સને Android iOS અને વેબ વર્ઝનમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વિડિયો અને વૉઇસ કૉલ્સ પ્રદાન કરે છે.વપરાશકર્તાઓ WhatsApp કૉલ્સ દ્વારા શહેરો અથવા દેશોમાં તેમના સંપર્કો સાથે કનેક્ટ થઈ શકે છે, જેને માત્ર સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર હોય છે. હવે તમારા સ્માર્ટફોન સિવાય, તમે તમારા લેપટોપ પર પણ WhatsApp કૉલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. WhatsApp […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code