1. Home
  2. Tag "Last film show"

શોચીકુએ જાપાનના સિનેમાઘરોમાં લાસ્ટ ફિલ્મ શોની ધમાકેદાર શરૂઆત કરી

જાપાનનો સુપ્રસિદ્ધ સ્ટુડિયો, શોચીકુએ સમગ્ર જાપાનમાં પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)ની થિએટર રિલીઝની શરૂઆત કરી. રિલીઝના પહેલા દિવસે માત્ર ટોક્યોમાં જ આ ફિલ્મ 24 સિનેમાઘરોમાં રજુ થઇ, દિગ્દર્શક પાન નલિન અને નિર્માતા ધીર મોમાયા આ સપ્તાહના સમગ્ર સમયગાળા દરમિયાન ટોક્યોમાં પ્રેક્ષકોને મળશે અને તેઓનું અભિવાદન કરશે; શિનજુકુ પિકાડિલી ખાતે જે શોચીકુનું મુખ્ય […]

ભાવિન રબારીએ ‘લાસ્ટ ફિલ્મ શો’ માટે IPA એવોર્ડ્સમાં મોટું સન્માન જીત્યું

લોસ એન્જલસ : વધુ એક સન્માન ઉમેરતા, પાન નલિનની લાસ્ટ ફિલ્મ શોએ 27માં સેટેલાઇટ™ એવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) “બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સ” નોએવોર્ડ મેળવ્યો છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે, જે એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લીઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા અન્ય ભૂતપૂર્વ એવોર્ડ વિજેતઓની એક પ્રખ્યાત યાદીમાં જોડાયા […]

ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી – ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો) નું ટ્રેલર રિલીઝ થયું!

અમદાવાદઃ પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો)નું ટ્રેલર હવે રિલીઝ થઇ ગયું છે! આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં વીતેલા બાળપણથી પ્રેરિત, લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે જે નવ વર્ષના […]

ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ રાખી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ,

અમદાવાદઃ  ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગુરાતી ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’  આવતા વર્ષે અમેરિકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code