1. Home
  2. Tag "LC"

શાળાઓમાં પ્રવેશ અને એલસી આપતી વખતે નામ પાછળ અટક લખવી ફરજિયાત રહેશે

સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટમાં બાળકના નામ પાછળ અટક લખવાની રહેશે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જારી કરાયો પરિપત્ર, બાળક અને તેના પિતાના નામ બાદ અટક છેલ્લે લખવાની રહેશે અમદાવાદઃ ગુજરાતમાં તમામ શાળાઓમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ સહિત તમામ ડોક્યુમેન્ટમાં પ્રથમ વિદ્યાર્થીનું નામ, પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની રહેશે. આ અંગે […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં હવે માસ પ્રમોશન નહીં લખાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી વિવાદ વધુ ના વકરે તે માટે ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનને […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. દરમિયાન ધો-10ના વિદ્યાર્થીઓના શાલા છોડ્યાના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આપવામાં આવ્યો છે. જેથી હવે ધો-10માં માસપ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓના એસલીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે સરકારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા નહીં લેવાનો […]

ધો.10માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓના એલસીમાં નોંધ બાબતે બોર્ડનું માર્ગદર્શન મંગાયુ

અમદાવાદઃ રાજ્યના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે. પ્રથમ તો પ્રવેશની મોટી સમસ્યા સર્જાવવાની છે. ડિપ્લામાના અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ આપવો તે અગે પણ નિર્ણય લઈ શકાયો નથી ઉપરાંત ધો. 10ના વિદ્યાર્થીઓને અપાતા એલસીમાં ઉપલા વર્ગમાં ચઢાવો લખવા કે નહીં તે અંગે પણ શાળાના આચાર્યો મુંઝવણ અનુભવી રહ્યા છે. ધોરણ.10ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code