1. Home
  2. Tag "Leadership"

ભારત આગામી ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આજના વિશ્વમાં સેમિકન્ડક્ટર્સની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરી અને કહ્યું કે “ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈન્સમાં મુખ્ય ભાગીદારોમાંના એક તરીકે સ્થાપિત કરવાનો અમારો સામૂહિક ઉદ્દેશ્ય છે. અમે હાઇટેક, ઉચ્ચ ગુણવત્તા અને ઉચ્ચ વિશ્વસનીયતાના સિદ્ધાંતના આધારે આ દિશામાં કામ કરવા માગીએ છીએ. વડાપ્રધાનએ […]

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું

અમદાવાદ:ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી- ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું આયોજન થયું હતું.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ ટાસ્કફોર્સ દ્વારા શક્તિ કન્વેન્શન સેન્ટર,અમદાવાદ, ગુજરાત ખાતે ટેક્સટાઇલ ઇન્ટરેક્ટિવ મીટ અને ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે જણાવ્યુ હતું કે,દરેક મંત્રાલયે સાથે સંકલ્પ લીધા છે કે,દેશને ગ્લોબલી આગળ […]

વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સોનિયા ગાંધીના નૈતૃત્વમાં જ પ્રચાર-પ્રસાર કરાશે

દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં આગામી દિવસોમાં ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ હોવાનું કહીને બળવાખોરોને સ્પષ્ટ કહ્યું હતું કે, મીડિયા સામે કંઈ પણ બોલવું નહીં. બેઠકમાં કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીના નૈતૃત્વ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ આગામી ઓગસ્ટ 2022 સુધી તેઓ જ કોંગ્રેસના […]

પ્રદેશ યૂથ કોંગ્રેસના માથાભારે જૂથ સામે પ્રદેશની નેતાગીરી પગલા કેમ લેતી નથીઃ નીખિલ સવાણી

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને બદલવાનો નિર્ણય લઈ શકાતો નથી. કોંગ્રેસમાં જુથબંધીને લીધે સંગઠન વેરવિખેર છે ત્યારે યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણી પર યૂથ કોંગ્રેસના જ અન્ય જૂથ દ્વારા હુમલો કરવા-માર મારવાની ઘટના આગામી દિવસોમાં ગંભીર રૂપ ધારણ કરે તેવા સંકેતો સાંપડી રહ્યાં છે. યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ નીખિલ સવાણીએ યુવા પાંખના માથાભારે જૂથની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code