હું મજબૂર છુ, પણ ચોરી કરેલા પૈસા તમને પરત મળી જશેઃ પોલીસના ઘરે ચોરી કરનારા ચોરનો પત્ર
મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો […]