1. Home
  2. Tag "life cut short"

કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં […]

ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતાએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું

ઈમારતના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ ફિલ્મ અભિનેતા અરબાઝ ખાન પણ પૂર્વ પત્ની મલાઈકાના ઘરે પહોંચ્યો આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોડાના પિતા અનિલ અરોડાએ બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળથી છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું છે. આ બનાવને પગલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code