લીંબડી નજીક હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, 5નાં મોત
હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસે સર્જાયો અકસ્માતનો બનાવ યાત્રિકો સોમનાથ-દ્વારકાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત 10 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પર અને ટેમ્પો ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાતા 5 પ્રવાસીના મોત નિપજ્યા હતા. ટેમ્પો ટ્રાવેલ્સમાં સોમનાથ અને દ્વારકાના દર્શન કરીને પ્રવાસીઓ પરત ફરી રહ્યા હતા, […]