LoC પાસે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર મરાયાં
જમ્મુ: જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પારથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ભારે હથિયારોથી સજ્જ બે આતંકવાદીઓને સૈનિકોએ ઠાર માર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે પૂંછ જિલ્લાના ખારી કરમારા વિસ્તારમાં બની હતી અને સવાર સુધી મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં, સેનાના જમ્મુ […]


