LoC પર ભારતીય સેનાએ નષ્ટ કર્યા 9 જીવતા મોર્ટાર સેલ, આવ્યો સામે વીડિયો
120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા બે દિવસ પહેલા બાલાકોટમાં પાકિસ્તાને કર્યું હતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. સેનાએ બુધવારે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નવ જીવતા મોર્ટાર સેલને નષ્ટ કર્યા છે. 120 મીમીના આ […]