Homeગુજરાતીજમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

  • જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું
  • કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે.

આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે.

40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગતો આપવામાં આવે તેવી શક્યતા છે.

સંબંધિત લેખો

Most Popular