સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની હાઈલાઈટ્સ, કોણ હાર્યુ, કોણ જીત્યું
અમદાવાદ, 28 એપ્રિલ 2026: Highlights of the local body election results સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠક પર ભાજપનો વિજ્ય થયો છે. આ ચૂંટણીમાં મતદારોએ ભાજપ પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. જો કે ઘણી બંઠકો પર પેનલો પણ તૂંટી છે. ગાંધીનગર જિ.પંચાયતની બહિયલ બેઠક પર ભાજપની જીત: ગાંધીનગર જિલ્લા પંચાયતની બહિયલ બેઠક પર ભાજપની જીત થઈ […]


