1. Home
  2. Tag "local people"

UAEની ખાનગી કંપનીઓ હવે સ્થાનિકોને વધારે રોજગારી આપશે, ભારતીયોને થશે અસર

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ખાનગી કંપનીઓમાં કામ કરતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. UAEની ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને UAEના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. UAEમાં સૌથી વધુ વિદેશીઓ છે, તેથી UAE સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શકયતા છે. સરકારના આદેશનું પાલન નહીં કરનારી ખાનગી […]

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનની મુશ્કેલી વધી, POKને ભારતમાં ભેળવી દેવાની સ્થાનિકોની માંગણી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આર્થિક, પૂર, લોટ અને ખાદ્યપદાર્થોની કટોકટીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનની સામે એક નવી સમસ્યા ઊભી થઈ છે. એક રીતે જોઈએ તો પાકિસ્તાન ચારે બાજુથી મુસીબતોથી ઘેરાયેલું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)નું ગિલગિટ બાલ્ટિસ્તાન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. વાસ્તવમાં અહીંના લોકો પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમનકારી નીતિઓથી […]

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાએ ગુલમર્ગમાં આવેલા 106 વર્ષ જૂના શિવમંદિરનો કર્યો જીણોદ્ધાર

જમ્મુ અને કાશ્મીરમાં શિવમંદિરનો સેનાએ કર્યો જીણોદ્ધાર શિવજીનું મંદિર 106 વર્ષ જુનું ભક્તોને જલ્દી દર્શન કરવા મળે તેવી સંભાવના શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં એક પ્રાચીન શિવ મંદિરનો ભારતીય સેના દ્વારા જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેને મંગળવારે સામાન્ય લોકો માટે ખોલ્યું. વર્ષ 1915માં બનેલા આ મંદિર અભિનેતા રાજેશ ખન્ના અને મુમતાઝની ફિલ્મ આપ કી કસમના પ્રખ્યાત ગીત […]

ખેડૂત આંદોલનઃ સિંધુ અને ટીકરી બોર્ડર પર સ્થાનિકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

દિલ્હીઃ નવા કૃષિ કાનૂનના વિરોધમાં સિંધુ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર આજે ભારે હંગામો થયો હતો. સિંધુ બોર્ડર પર વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માંગણી સાથે સ્થાનિકોએ સુત્રોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન કાંકરીચાળો થયો હોવાનું જાણવા મળે છે. પોલીસે ગ્રામીણોને સમજાવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, પોતાની માંગણી ઉપર અડગ રહ્યાં હતા. જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code