1. Home
  2. Tag "LPG price hike"

સંસદમાં હોબાળો: LPG સંકટ અને 8 સાંસદોના સસ્પેન્શન મુદ્દે લોકસભાની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી, 13 માર્ચ 2026: સંસદના લોકસભા ગૃહમાં આજે શુક્રવારે ભારે હોબાળો જોવા મળ્યો હતો. એલપીજીના વધતા ભાવો અને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા 8 સાંસદોને પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વિપક્ષના સતત હોબાળાને કારણે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. શુક્રવારે સવારે 11 […]

LPG સિલિન્ડર મોંઘુ થઈ શકે છે, બજેટમાં સબસિડી ઘટવાથી LPGની કિંમત વધશે

LPG સિલિન્ડર મોંઘુ થઈ શકે છે સબસિડી ઘટવાથી વધશે કિંમત 20 કરોડ ગ્રાહકોને અસર થઈ શકે છે દિલ્હી:ભવિષ્યમાં એલપીજી સિલિન્ડર મોંઘા થવાની શક્યતા છે.તાજેતરના બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફયુલ સબસિડીમાં ઘટાડો કર્યો છે.આ કટોતીથી સબસિડીમાં મળતા નાણાંને ઘટાડી શકે છે.સરકાર એલપીજી પર સબસિડી માટે ફંડ ફાળવે છે.આ વખતના બજેટમાં ભંડોળની રકમમાં ઘટાડો થવાને કારણે ઓછી […]

હાય રે મોંઘવારી! LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો, કર્મશિયલ સિલિન્ડર પણ મોંઘા થયા

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો માર સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો ઝીંકાયો કોમર્શિયલ સિલિન્ડરમાં પણ 75 રૂપિયાનો વધારો નવી દિલ્હી: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત મોંઘવારીના સમાચાર સાથે થઇ રહી છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે હવે 14.2 કિલોગ્રામના સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, 19 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code