1. Home
  2. Tag "madras high court"

ભાજપ નેતા અમિત માલવિયા વિરૂદ્ધની FIR રદ કરવા સાથે મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું, જાણો

મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મ અંગેના વિવાદમાં આપ્યો સીમાચિહ્નરૂપ ચુકાદો ઉદયનિધિના નિવેદનની અદાલતે આકરી ટીકા કરી ચેન્નઈ, 21 જાન્યુઆરી, 2026 – quashing the FIR against BJP leader Amit Malviya મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સનાતન ધર્મ વિરુદ્ધની ટિપ્પણીઓના મામલે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે. હાઈકોર્ટે આ મહત્ત્વનો ચુકાદો આપવા સાથે ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવીયા […]

તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો પ્રગટાવવાની મદ્રાસ હાઈકોર્ટે આપી મંજૂરી

બેંગ્લોર, 6 જાન્યુઆરી 2025: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ ડિવિઝન બેન્ચે આજે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીપથૂન તરીકે દાવો કરાયેલ દીવો પ્રગટાવવાની મંજૂરી આપતા સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ જી. જયચંદ્રન અને કેકે રામકૃષ્ણનની ડિવિઝન બેન્ચે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું કે દીપથૂન જે સ્થળે સ્થિત છે તે સ્થાન ભગવાન સુબ્રમણ્યમ સ્વામી મંદિરનું છે. બેન્ચે કહ્યું કે, […]

બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર પ્રતિબંધ મૂકવા મદ્રાસ હાઈકોર્ટનું કેન્દ્રને સૂચન

ચેન્નાઈ, 26 ડિસેમ્બર 2025: બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષાને ધ્યાનમાં રાખીને મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક સીમાચિહ્નરૂપ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે, ભારત સરકાર પણ ઓસ્ટ્રેલિયાના કાયદાની જેમ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવાનું વિચારે. જસ્ટિસ જી. જયચંદ્રન અને જસ્ટિસ કે. કે. […]

પોતાના જ રાજ્ય પર કેસ કેવી રીતે કરી શકે CM? અરજી જોઈને હાઈકોર્ટને પણ આશ્ચર્ય

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ત્યારે આશ્ચર્ય વ્યક્ત કર્યું જ્યારે તેમની પાસે તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની એક અરજી આવી હતી. હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે કોઈ મુખ્યમંત્રી પોતાના જ રાજ્ય પર કેસ કેવી રીતે કરી શકે છે? આ સંપૂર્ણ મામલો 2014માં સ્ટાલિન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. આ ત્યારની વાત છે […]

મદ્રાસ હાઈકોર્ટે એ એક કેસમાં મહત્વનો મૂકાદો આપ્યો -કહ્યું ‘ઘર્મ પરીનર્તન કરનારાને નોકરીમાં નહી મળે અનામત’

મદ્રાસ હાઈકોર્ટ ધર્મપરિવર્તન સામે લાલ આંખ કરી કહ્યું આમ કરનારને હવે નોકરીમાં અનામત મળશે નહી દિલ્હીઃ- ઘર્મપરિવર્તનને લઈને અનેક નિયમો અને કાયદાઓ દેશના રાજ્યની સરકાર બનાવી રહી છે,અનેક રાજ્યોની સરકાર ઘર્મ પરિવર્તનને લઈને સખ્ત જોવા મળી રહી છે ત્યારે હવે આ બબાતને લઈને મદ્રાસની હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે જે પ્રમાણે એક મુખ્ય ચુકાદામાં, […]

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગને લગાવી ફટકાર – કોરોનાની બીજી તરંગ માટે જવાદાબદાર ગણાવ્યું

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગની ઝાટકણી કાઢી બીજી તરંગ માટે આયોગને જવાબદાર ગણાવ્યું કહ્યું ,રેલી યોજાતી હતી ત્યારે તને બીદા ગ્રહમાં હતા? દિલ્હીઃ- હાલ પુરો દેશ કોરોના વાયરસ  મહામારી સામે લડત લડી રહ્યો છે. અનેક લોકોએ આ વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે તો કેટલાક દર્દીઓ હાલ પણ ઓક્સિજન અને વેન્ટિલેટર પર જોવા મળી રહ્યા છે, કોરોનાની […]

“શ્રી રામ હિંદુઓના હૃદયની નજીક છે”: મદ્રાસ હાઇકોર્ટે અયોધ્યા રામ મંદિર માટે રેલીના આયોજનને છૂટ આપવા પોલિસને કર્યો આદેશ

પ્રવર્તમાન સમયમાં સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન મદ્રાસ હાઇકોર્ટની મદૂરાઇ બેંચે અરજદારને જાગૃતિ રેલીના આયોજન માટે આપી પરવાનગી મદૂરાઇના આસિટન્ટ પોલિસ કમિશનરે અગાઉ રેલીના આયોજનની અરજી ફગાવી હતી મદુરાઇ: પ્રવર્તમાન સમયમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્ય રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે અયોધ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code