1. Home
  2. Tag "MAHARASHTRA"

‘રિયલ લાઈફમાં પુષ્પા ઝુકશે અને પકડાઈ પણ જશે..’, પોલીસ અધિકારીની ટ્વીટ સોશિયલ મીડિયામાં વાયરલ

  દિલ્હીઃ સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્યાને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. દરમિયાન આ ફિલ્મથી પ્રેરાઈને ચંદનની તસ્કરી કરનારા શખ્સને મહારાષ્ટ્ર પોલીસે ઝડપી લીધો હતો. એક પોલીસ અધિકારીએ આ તસ્કરનો ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરીને લખ્યું છે કે, ‘રિયલ લાઈફમાં ‘પુષ્યા ઝુકશે અને પકડાઈ પણ જશે…’ ઉચ્ચ પોલીસ અધિકારીની આ ટ્વીટ ખુબ […]

આ રાજ્યમાં હવે મહિલા પોલીસે આગામી આદેશ સુધી માત્ર 8 કલાક જ કરવી પડશે નોકરી

મહારાષ્ટ્રમાં મહિલા પોલીસને રાહત માત્ર 8 કલાક જ કરવી પડશે નોકરી ઠાકરે સરકારે આપ્યા આદેશ મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકાર મહિલાઓને લઈને સંવેદનશીલ બની છે, વનાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક સંજય પાંડે દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યભરની મહિલા પોલીસ કર્મચારીઓને હવે 12 કલાકની જગ્યાએ આઠ કલાકની ડ્યૂટિ કરાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા […]

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર,  મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિએન્ટની પૃષ્ટી -સર્વે

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર મુંબઈમાં 89 ટકા દર્દીઓમાં નવા વેરિેન્ટની પૃષ્ટિ   મુંબઈઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર જ્યાં પીકઅપ પર છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં નોંધાતા કોરોનાના દર્દીઓમાં મોટા ભાગે ઓમિક્રોન વેરિએન્ટનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેમાં મુંબઈ આ બબાતે મોખરે જોવા મળે છે,મુંબઈમાં કોરોના સંક્રમિત દર્દીઓ પર કરવામાં આવેલા સર્વેમાં ભયાનક પરિણામો સામે આવ્યા છે. […]

મહારાષ્ટ્રઃ પુલ પરથી કાર નીચે ખાબકતા 7 મેડિકલ સ્ટુડન્ટના મોત,દવેલીથી જઈ રહ્યા હતા વર્ધા

પુલ પરથી કાર નીચે ખાબકતા અકસ્માત સર્જાયો કારમાં સવાર સાત મેડિકલ સ્ટુડન્ટના મોત દવેલીથી જઈ રહ્યા હતા વર્ધા મુંબઈ: રાજ્યમાં અકસ્માતના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક કાર પુલ પરથી નીચે ખાબકતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર સાત મેડિકલ સ્ટુડન્ટના મોત થયા હતા. આ અકસ્માત વર્ધાના સેલસુરા પાસે થયો હતો. […]

મહારાષ્ટ્રના અમરાવતીમાં બની રહ્યો છે દુનિયાનો સૌથી લાંબો સ્કાય વોક, PM મોદીએ આપી નિર્માણની મંજૂરી

દુનિયાનો સૌથી લાંબો સ્કાય વોક અમરાવતીમાં બની રહ્યો છે સ્કાય વોક PM મોદીએ આપી નિર્માણની મંજૂરી મુંબઈ:વિશ્વનો સૌથી લાંબો સ્કાયવોક મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં બની રહ્યો છે.કાચનો બનેલો આ સ્કાય વોકના નિર્માણ માટે મોદી સરકારે મંજૂરી આપી દીધી છે.અમરાવતીના ચિખલદરા ખાતે બાંધવામાં આવનાર આ પ્રસ્તાવિત સ્કાયવોક વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ કાચનો સ્કાયવોક હશે.તે 407 મીટર […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 48 હજારથી વધુ નવા કેસ, કોરોનાની લહેર જોખમી

કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં  કોરોનાનો બ્લાસ્ટ લોકોએ સતર્ક રહેવાની જરૂર મુંબઈ: દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે આઠ મહિના બાદ એક્ટિવ કેસની સંખ્યા પણ 20 લાખને વટાવી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,049 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 18,115 રિકવરી અને 22 મૃત્યુ […]

મહારાષ્ટ્રમાં નવા મોટર વ્હિકલ એક્ટ બાદ માત્ર 1 મહિનામાં જ 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી

મહારાષ્ટ્રમાં 1 મહિનામાં 104 કરોડ રૂપિયાનું ઇ-ચલાન જારી હેલ્મેટ વિના બાઈક ચલાવવા બદલ 2.78 લાખ ઈ-ચલાન જારી કરાયા લાઈસન્સ વિના ડ્રાઈવિંગ કરવા બદ્દલ 1.14 લાખ ઈ-ચલાન જારી કરાયા છે નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં જ્યારથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ થયો છે ત્યારથી ત્યાં ટ્રાફિકના નિયમો વધુ કડક થયા છે. આ વચ્ચે એક જ મહિનામાં મહારાષ્ટ્ર રાજ્ય […]

મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલા કારખાના આગ લાગી

મહારાષ્ટ્રના ભિવંડીમાં બની ઘટના ભિવંડીના કારખાનામાં આગી લાગ માલ-સામાનને ભારે નુક્સાન મુંબઈ: મહારાષ્ટ્રના ભિવંડીમાં આવેલા કાઝી કમ્પાઉન્ડમાં ગઈકાલે રાત્રે બંધ કાપડના કારખાનામાં આગ લાગી હતી. ભીષણ આગમાં કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ. આગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ નથી. ફાયર બ્રિગેડ વહેલી તકે સ્થળ પર પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સૂત્રોના […]

જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફરવા માટે આ સ્થળો છે બેસ્ટ

ફરવા માટેની બેસ્ટ જગ્યા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ જગ્યા જવું જોઈએ ભારતમાં ફરવા માટે હજારો સ્થળો ભારત એક એવો દેશ છે કે જ્યાં હજારોની સંખ્યામાં ફરવાલાયક સ્થળો છે. આ તમામ સ્થળો પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે પણ કેટલીક જગ્યા એવી પણ છે જે જાન્યુઆરી ફેબ્રુઆરીના મહિનામાં ફરવા માટે સૌથી સારી ગણવામાં આવે છે. આમ […]

મહારાષ્ટ્રમાંથી કુખ્યાત નક્સલવાદીને ઝડપી લેવામાં પોલીસને મળી સફળતા

નક્સલવાદી ઉપર બે લાખની ઈનામ જાહેર કરાયું હતું પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા મુંબઈઃ દેશમાં આતંકવાદીઓ અને નકસલવાદીઓને સામે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીમાંથી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ટીમે એક કુખ્યાત નક્સલવાદીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. આ નક્સલવાદી ઉપર સરકારે રૂ. 2 લાખનું ઈનામ જાહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code