મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે 15 ખાનગી લેબમાં ટેસ્ટ ન થતા નોટિસ ફટકારાઈ
ઔરંગાબાદ શહેરમાં મનપાએ કાર્યવાહી શરૂ કરી લાઈસન્સ રદ કરવાની નોટિસમાં આપી ચીમકી 39 ખાનગી લેબને ટેસ્ટીંગ માટે અપાઈ હતી મંજૂરી મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન 15 જેટલી ખાનગી લેબ […]


