સાવલીના પોઈચા ગામે મહી નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત
આણંદનો યુવક માનતા પુરી કરવા ભમ્મર ઘોડા ગામે ગયો હતો NDRFના જવાનોએ મૃતદેહ શોધીને સાવલી પોલીસને સોંપ્યો મૃતક યુવાનના પરિવારજનો દોડી આવ્યા વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં પોઈચા (કનોડા) ગામ નજીક મહીસાગર નદીમાં નહાવા પડેલો આણંદનો યુવાન ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ભમ્મર ઘોડા ગામે મેલડી માતાજીની માનતા પુરી કરવા માટે આવ્યો હતો. […]