1. Home
  2. Tag "Mainpuri"

મૈનપુરીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત, CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ

મૈનપુરી જિલ્લાના બેવાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરુખાબાદ રોડ પર નાગલા તાલ નજીક એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. અહીં એક ઝડપી અને અનિયંત્રિત ટ્રકે એક કારને ટક્કર મારી હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં 1 પુરુષ, 2 મહિલાઓ અને 2 છોકરીઓનો સમાવેશ થાય છે અને મુખ્યમંત્રી યોગી […]

યુપીમાં હિંસક થઈ ટ્રકચાલકોની હડતાળ, પથ્થમારા બાદ પોલીસે કર્યો બળપ્રયોગ

મૈનપુરી: હિટ એન્ડ રનને લઈને બનાવામાં આવેલા નવા કાયદા વિરુદ્ધ ટ્રક અને બસચાલકોની હડતાળ યુપીના મૈનપુરીમાં હિંસક બની ગઈ. આ હડતાળિયા ડ્રાયવરો અને પોલીસની વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વણસ્યો હતો. આ દરમિયાન ડ્રાયવરોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. તેના કારણે પોલીસને લાઠી ચાર્જ કરવા પડયો હતો. આમ છતાં મામલો થાળે નહીં પડતા પોલીસે પહેલા ટિયરગેસના […]

ઉત્તરપ્રદેશઃ મૈનપુરીમાં ખોદકામ વખતે 4000 વર્ષ તાંબાના જૂના હથિયારો મળ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખેતરમાં ખોદકામ વખતે જમીનમાંથી તાંબાના જૂના હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ હથિયાર 100-200 કે 500 નહીં પરંતુ 4 હજાર વર્ષ જૂના હોવાનું મનાઈ રહ્યું છે. આ હથિયારો દ્રાપર યુગના હોવાનું જાણકારો માની રહ્યાં છે. મૈનપુરીના કુરાવલી વિસ્તારના ગણેશપુરના ખેડૂત બહાદુરસિંહ ફૌજી જેસીબીથી ખેતરમાં ટેકરાને સમતળ કરી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code