આંધ્રપ્રદેશમાં ડમ્પર અને બસ વચ્ચે મોટો અકસ્માત, 14 લોકોના મોત
નવી દિલ્હી, 26 માર્ચ 2026: આંધ્રપ્રદેશના માર્કપુરમ નજીક રાયવરમમાં એક ખાનગી ટ્રાવેલ બસ અને ડમ્પર વચ્ચે અથડાતાં ઓછામાં ઓછા 14 લોકો જીવતા બળી ગયા હતા અને લગભગ 18 ઘાયલ થયા હતા. આ અકસ્માત સ્લેબ ખાણ પાસે થયો હતો, જ્યાં બસમાં આગ લાગી હતી અને ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા. હાઇ સ્પીડ બસ કાંકરી વહન કરતા […]


