1. Home
  2. Tag "Major NEWS"

ઉત્તર ગુજરાતમાં 2.17 લાખ હેકટરોમાં ઉનાળુ પાકની વાવણી પૂર્ણ, હજુ 50 ટકા વાવેતર બાકી

ગાંધીનગર, 24 માર્ચ 2026: Sowing of summer crops completed in 2.17 lakh hectares in North Gujarat  ઉત્તર ગુજરાતમાં રવિ સીઝન પૂર્ણ થતાં ખેડૂતો ઉનાળું વાવેતરના કામમાં પરોવાયા છે.  ઉત્તર ગુજરાતમાં ઉનાળુ સીઝન માટે કુલ 4,28,164 હેક્ટરમાં વાવેતરનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં 2,17,615 હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે, એટલે […]

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ બ્રિજ નીચે હીટ એન્ડ રન, બાઈકસવાર દંપત્તીનું મોત

ગાંધીનગર, 24 માર્ચ 2026: Biker couple dies in hit-and-run   રાજ્યમાં પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અડાજલ નજીક બન્યો છે. અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલોલ ખાતે સંબંધીના ઘરે ખબર પૂછીને પરત અમદાવાદ જઈ રહેલા […]

ગુજરાત ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી, 27 માર્ચ સુધી સુધારા અરજીઓ સ્વીકારાશે

ગાંધીનગર, 24 માર્ચ 2026: Election Commission releases voter list  ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન પુનરાવર્તન (SIR)ની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો […]

હવામાન વિભાગ કહે છે, હવે માવઠું નહીં પડે પણ આગાહીકારોએ 28મી માર્ચથી માવઠાની આગાહી કરી

અમદાવાદ, 24 માર્ચ 2026: Weather forecasters predicted unseasonal rain from March 28th ગુજરાતમાં ગઈ તા. 19મી માર્ચથી ત્રણ દિવસ વાવાઝોડા અને કમોસમી વરસાદથી ખેડૂતોને સારૂએવું નુકસાન થયું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણ ચોખ્ખુ થતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યના હવામાન વિભાગે તાપમાનમાં વધીરો થવાની શક્યતા વ્યક્ત કરી છે અને આગામી એક સપ્તાહ […]

રાજકોટમાં આશા વર્કર બહેનોએ પ્રશ્નોના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે કર્યા ધરણાં

રાજકોટ, 24 માર્ચ 2026: Asha workers’ protest શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન આશા વર્કર તરીકે સેવા આપતી બહેનોએ પોતાના પડતર માંગણીઓના ઉકેલ માટે મ્યુનિની કચેરી સામે ધરણા કર્યા હતા. આશા વર્કરોના છેલ્લા લાંબા સમયથી બાકી રહેલા ઇન્સેન્ટિવના ચુકવણા મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા આશા વર્કર બહેનોએ મ્યુનિની કચેરી ખાતે ઉમટી પડી વિવિધ બેનરો સાથે […]

સુરતના કાપોદ્રામાં પ્રવાસીઓ ભરેલી એસટી બસમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં

સુરત, 24 માર્ચ 2026: Fire in ST bus શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં જલારામ ફર્નિચર પાસે રોડ પર જતી 51 પ્રવાસીઓ ભરેલી એક એસટી બસમાં આગ લાગી હતી. એસટી બસના એન્જિનમાં ધૂમાડો નીકળતા બસના ડ્રાઈવરે રોડ સાઈટ પર બસ પાર્ક કરીને તમામ પ્રવાસીઓને ત્વરિત ઉતરી જવા કહ્યું હતું. અને પ્રવાસીઓ પર બસમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન જોતજાતોમાં […]

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

અમદાવાદ, 24 માર્ચ 2026: AAP releases first list of 460 candidates for local body elections ગુજરાતમાં સ્થાનિક સ્વાજની ચૂંટણીઓની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પણ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીઓ તો ચૂંટણી જાહેર થયા પહેલા […]

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલને મળશે મંજુરી

 ગાંધીનગર, 24 માર્ચ 2026: UCC Bill to be approved in Gujarat Assembly ગુજરાત વિધાનસભામાં આજે UCC (સમાન નાગરિક સંહિતા) વિધેયકને મંજુરી અપાશે. ભાજપે વ્હીપ જારી કરીને પક્ષના તમામ ધારાસભ્યોને હાજર રહેવા તાકીદ કરી છે. ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે ઓળખાતા આ બિલ પર આજે ગૃહમાં વિસ્તૃત ચર્ચા થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ UCC […]

અમેરિકા-ભારત વેપાર ડિલને લઈને કેન્દ્ર પર રાહુલ ગાંધીએ ગંભીર સવાલ ઉઠાવ્યા

વડોદરા, 23 માર્ચ 2026:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે. ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. રાહુલ ગાંધીએ વડોદરામાં આદિવાસીઓના અધિકારો માટે લડતા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, સમાજના ઉત્થાન માટે કામ કરતા લીડરો અને પ્રબુધ્ધ નાગરિકો સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેમણે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને […]

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો હોવાની અફવાને લીધે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી

અમદાવાદ, 23 માર્ચ 2026: Queues at petrol pumps due to rumours of petrol and diesel stock running out ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેતા ક્રુડ સપ્લાયને અસર પડી છે. દરમિયાન યુદ્ધ વધુ ચાલશે એવી અટકળો વચ્ચે પેટ્રોલ-ડીઝલની સપ્લાયમાં 50 ટકા કાપ મુકી દેવાયાની અફવાને લીધે ગુજરાતભરના પેટ્રોલ પંપો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code