1. Home
  2. Tag "Makka madina"

હજયાત્રાને લઈને મહિલાઓને મોટી રાહત – હવેથી મહિલાઓ સાથે પુરુષોનું હોવું ફરજિયાત નહી

હજ કરવા માટે  મહેરમનું સાથે હોવું જરુરી નહી મહિલાઓને હજમાં મળી મોટી રાહત દિલ્હીઃ- મુસ્લિમ ધર્મનું પવિત્ર યાત્રા સ્થળ ગણાતા મક્કા મદિનામાં હજ કરવા માટે મહિલાઓ સાથે મહેરમનું હોવું જરુરી હતું, મહેરમ એટલે કે કોઈ પણ મહિલા પુરુષ વિના હજ નહોતી કરી શકતી ,મહિલા સાથે ભઆઈ,પિતા કે પોતાના પતિનું હોવું જરુરી હતું ત્યારે હવે મહિલાઓને […]

આ ગ્લેમરસ અભિનેત્રી રમઝાન મહિનામાં ઉમરાહ કરવા પહોંચી મક્કા-મદિના, જૂઓ હિજાબ-બુરખામાં તેનો ન ઓળખાતો લૂક

ગોહર ખાન પોતાના પતિ સાથે ઉમરાહ કરવા સાઉદી પહોંચી મક્કા મદિનાથી તેણે કેટલાક ફોટો ઈન્સ્ટા પર કર્યા શેર ગ્લેમરસ અભિનેત્રીને બુરખામાં ઓળખવી મુશ્કેલ મુંબઈઃ-, હાલ મુસ્લીમ બિરાદરોના પવિત્ર મહિનો રમઝાન ચાલી રહ્યો છે ત્યારે દરેક  સેલેબ્સ પણ રોઝા અને ઈબાદત કરતા જોવા મળી રહ્યા છે અને પોતાનો ગ્લેમરસ અંદાજ છોડીને હાલ ધાર્મિક અંદાજમાં જોવા મળી […]

મક્કા મદીના જતા તીર્થયાત્રીઓ માટે મહત્વના સમાચાર, સાઉદી અરબની સરકારે લીધો આ નિર્ણય

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સાઉદી સરકારનો નિર્ણય મક્કા આવનારા તીર્થયાત્રીઓ માટે કડક દિશા નિર્દેશ જારી કર્યા તીર્થ યાત્રીઓમાં ફક્ત સ્વસ્થ લોકોને જ પ્રવેશ આપવામાં આવશે નવી દિલ્હી: કોરોના સંક્રમણના વધતા મામલા વચ્ચે સાઉદી સરકારે મક્કામાં આવનારા તીર્થયાત્રીઓ માટે કડક દિશા નિર્દેશ જારી કર્યા છે. કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે આવનારા રમજાન મહિનાને ધ્યાનમાં રાખીને સાઉદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code