મલાઈકા અરોરાએ ફરી એકવાર છૈયા છૈયા ગીત પર ડાન્સ કર્યો
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા તેના ડાન્સને કારણે ચર્ચામાં રહે છે. મલાઈકાનો અંદાજ હંમેશા તેના ચાહકોને પસંદ આવે છે. મલાઈકાએ ફિલ્મ દિલ સેમાં છૈયા છૈયા ગીત પર ડાન્સ કર્યો હતો અને ત્યારથી તે ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થઈ ગઈ. આજે પણ લોકો મલાઈકાને છૈયા છૈયા ગીત માટે જાણે છે અને તેને આ ગીત પર ડાન્સ કરતી જોવાનું […]