પાલિતાણના ગરજીયા ગામે સિંહે હુમલો કરતા માલધારી યુવાન ઘવાયો
ભાવનગર, 6 જુલાઈ, 2026 : Maldhari youth injured in lion attack જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરજીયા ગામ નજીક આજે સોમવારે સવારે સિંહે એક માલધારી યુવાન પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાથી માલધારી યુવાન લોહીલૂહાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સિંહ […]


