1. Home
  2. Tag "Mali"

માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ, છોડાવવા માટે વિદેશ મંત્રાલય સક્રિય

ભારતીય નાગરિકોનું અપરહરણ થયું હોવાની વાતને વિદેશ મંત્રાલયે આપી જાણકારી ઘટના છ નવેમ્બરની હોવાની હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ થયું હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે સોમવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, માલીના બોકારોસ્થિત ભારતીય દૂતાવાસ આ ભારતીયોને છોડાવીને સલામત રીતે પરત […]

માલીમાં આતંકવાદીઓએ 26 નાગરિકોની હત્યા કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ આફ્રિકા દેશ માલીના ડેમ્બો ગામમાં સશસ્ત્ર આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી છે. “આ નિર્દોષ લોકોની હત્યા સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ ખેતરોમાં કામ કરતા ગ્રામજનોની હત્યા કરી હતી,” એક સ્થાનિક અધિકારીએ નામ ન આપવાની શરતે મંગળવારે સવારે […]

માલીમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 31 લોકોના મોત

નવી દિલ્હીઃ માલીમાં બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા હતા. આ ઘટના પશ્ચિમ શહેરના કેનિબામાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી પડી હતી. આ રોડ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના અંગે પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે મંગળવારેમાલીમાં 31 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા. […]

માલીઃ સોનાની ખાણ ધરાશાયી થતાં 70થી વધુ લોકોના મોતની આશંકા

નવી દિલ્હીઃ પશ્ચિમ આફ્રિકાના માલીમાં સોનાનીખાણ ધસી પડવાને કારણે 70થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માત ગયા સપ્તાહના અંતમાં થયો હતો પરંતુ બુધવારે સરકાર દ્વારા અકસ્માત અને મૃત્યુઆંકની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. દક્ષિણ-પશ્ચિમ કૌલીકોરો ક્ષેત્રના કંગાબા જિલ્લામાં શુક્રવારે આ અકસ્માત થયો હતો. ખાણ મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં […]

ફ્રાંસની આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક, 50 આતંકીઓનો ખાત્મો

ફ્રાંસે પશ્વિમ આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક કરી આ એર સ્ટ્રાઇકમાં 50 આતંકીઓનો ખાતમો બોલી ગયો લડાકૂ વિમાન અને હથિયારોથી સજ્જ ડ્રોનથી કરાઇ એરસ્ટ્રાઇક બામાકો: ફ્રાંસે પશ્વિમ આફ્રિકાના દેશ માલીમાં એર સ્ટ્રાઇક કરી છે. આ એર સ્ટ્રાઇકમાં 50 આતંકીઓનો ખાતમો બોલી ગયો છે. આ અંગે વિગતો આપતા ફ્રાંસ સરકારે કહ્યું હતું કે શુક્રવારે માલીના સરહદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code