શાળા પ્રવેશોત્સવ પહેલા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કરવા શિક્ષણ મંત્રીનો આદેશ
શિક્ષણ મંત્રીએ ડીઈઓ, ડીપીઈઓ, BRC, CRC ના સભ્યો વિડીયો કોન્ફરન્સથી કર્યો સંવાદ, શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરતા પહેલાં વાલી સભાઓ યોજવા સુચના, બાળકોને શિક્ષણની સાથે યોગ્ય પોષણયુક્ત આહાર મળે તે અંગે પણ સૂચન કરાયું ગાંધીનગરઃ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં RTE એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની રચના કરવામાં આવે છે. જેની દર બે વર્ષે પુનઃરચના કરવાની હોય છે. […]