મણિપુર: સેનાપતિમાં આસામ રાઇફલ્સના કેમ્પ પર પથરાવ, સુરક્ષા દળોના વાહનોને આગ લગાવાઈ
સશસ્ત્ર ઉગ્રવાદીઓને પકડા ગયેલા સુરક્ષાદળોને લોકોએ રોકવાનો કર્યો પ્રયાસ આરામ રાઈફલ્સ કેમ્પ ઉપર હુમલા બાદ સુરક્ષામાં કરાયો વધારો નવી દિલ્હી, 15 જુલાઈ 2026: મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે રાત્રે સેનાપતિ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક સૈન્ય કેમ્પ પર હિંસક ટોળાએ ભારે પથરાવ કર્યો હતો. ઉશ્કેરાયેલી ભીડે કેમ્પમાં તોડફોડ કરવાની સાથે સુરક્ષા દળોના ત્રણ […]


