મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય સાથે બેઠક કરી- કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’
મણીપુરમાં શાંતિ બની રહે તે માટે ગૃહમંત્રી શાહે યોજી બેઠક શાહે રાજ્યના સીએમ તથા બે સમુદાય સાથે બેઠક કરી કહ્યું ‘સુરક્ષા માટે તમામ જરુરી પગલા લેવાશે’ દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં હિંસાના કારણએ એનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ સ્થતિ શાંત પડેલી જોઈ શકાય છે, આદિવાસી સમદાયે શરુ કરેલ આંદોલન હિંસક બન્યું હતું ત્યારે આ બબાતે […]


