મણિપુર: ઈમ્ફાલમાં ફરી એકવાર લાદવામાં આવ્યું કર્ફ્યુ, જાણો શું છે આ પાછળનું કારણ
ઇમ્ફાલ:મણિપુરની સમગ્ર ઇમ્ફાલ ખીણમાં ગુરુવારે કર્ફ્યુ લાદવામાં આવ્યું હતું. પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના એક પ્રશિક્ષિત સભ્ય સહિત પાંચ લોકોની મુક્તિની માંગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમની આ સપ્તાહની શરૂઆતમાં ગેરવસૂલીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ‘મીરા પેબીસ’ સહિત અનેક સ્વયંભૂ જાગ્રત જૂથોના વિરોધને પગલે ઈમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યું […]


