1. Home
  2. Tag "Mansa"

વૈદિક ગુરુકુલોમાં વેદ પરંપરા અને નૈતિક શિક્ષણની સાથોસાથ આધુનિક અભ્યાસનો સમન્વય જરૂરી : રાજ્યપાલ

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામે સાબરમતી નદીના તીરે વૈદિક સંસ્કૃતિ અને ગુરુકુલીય શિક્ષાની સુરક્ષા અને સંવર્ધન હેતુ સ્થાપિત દર્શનયોગ ધામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે સમર્પણ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવનમાં 36 સાધના કુટિર છે. રામનવમીના પાવન પર્વે શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ સંકુલમાં વૈદિક ગુરુકુલ ભવનનો શિલાન્યાસ પણ કરાવ્યો હતો.  ગાંધીનગરના લાકરોડામાં વૈદિક સંસ્કૃતિની […]

માણસાના અનોડિયા ગામે ખનીજચોરી સામે દરોડા, 18 ટ્રક, બે હિટાચી મશીન જપ્ત કરાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ગામેગામ ખનીજચોરીનું દૂષણ જોવા મળી રહ્યું છે. ખનીજચોરી અટકાવવા પોલીસ ઉપરાંત રેવન્યુ વિભાગને પણ આદેશ કરાયા છે. ત્યારે કલોલના પ્રાંત અધિકારીએ પોલીસને સાથે રાખીને માણસા તાલુકાના અનોડિયા ગામે દરોડો પાડીને 18 જેટલી ટ્રકો અને બે હિટાચી મશીનો જપ્ત કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ માણસા તાલુકાના અનોડીયા ખાતે રાત્રી દરમિયાન […]

માણસાના કોંગ્રેસના ધારાસભ્યએ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરયા બાદ તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીની કવાયત કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમઆદમી પાર્ટીએ તો મોટાભાગની બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રથમ તબક્કાની ચૂંટણીના નામો જાહેર કરાયા છે. જ્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code