1. Home
  2. Tag "Manthan"

ઊર્જા સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના 100 GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન

અમદાવાદઃ વિકસિત ગુજરાતના સંકલ્પને વેગ આપવા અને રાજ્યને ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે “Onshore & Offshore Wind: Unlocking the Untapped Potential” શીર્ષક હેઠળ એક મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં ગુજરાતના દરિયાકાંઠા અને જમીન એમ બંને […]

ગુજરાત કોંગ્રેસમાં થઈ શકે છે મોટું પરિવર્તન, દિલ્હીમાં કલાકો સુધી ચાલ્યું મંથન

કોંગ્રેસ પાર્ટીએ નવા મુખ્યાલય ઈન્દિરા ભવનમાં તેના તમામ મહાસચિવો અને રાજ્ય પ્રભારીઓની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બેઠકમાં 33 પ્રભારી અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં 8 અને […]

એશિયાટીક સિંહોના સંવર્ધન અને સુવિધાઓ માટે ‘પ્રોજેક્ટ લાયન’ કમિટીએ સાસણ ખાતે કર્યુ મંથન

ગાંધીનગરઃ ગીરના સિંહ રાજ્ય માટે કિંમતી જણસ છે, જેનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે ‘પ્રોજેક્ટ લાયન’ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code