રાત્રિની અપુરતી ઉંઘ અનેક સમસ્યાઓને આમંત્રણ આપે છે…
રાત્રિના સમયે પુરતી ઉંઘ ના મળવાથી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તેમજ તેની અસર બીજા દિવસે સવારે જોવા મળે છે. વ્યક્તિ કોઈપણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. જોકે, 10-20 વર્ષ પહેલાં સુધી ઊંઘને એટલી ગંભીરતાથી લેવામાં આવતી નહોતી, પરંતુ સમય જતાં જીવનશૈલી બદલાઈ ગઈ અને આ વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં સ્વસ્થ રહેવા માટે […]