દરિયાઈ સુરક્ષામાં ચૂક, ગેટવે ઓફ ઈન્ડિયા પર કુવૈતની બોટ પકડાઈ
મુંબઈઃ અરબી સમુદ્રમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક શંકાસ્પદ બોટ જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની દરિયાઈ પેટ્રોલિંગ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ અને બોટને જપ્ત કરી તપાસ હાથ ધરી હતી. બોટમાં ત્રણ ભારતીયો હતા જેઓ તમિલનાડુના માછીમારો છે. પોલીસે ત્રણેયની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી. જોકે, ત્રણેય પાસેથી કોઈ હથિયારો મળ્યા ન […]