કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ ભીંડાનું શાક બનાવું હોય તો જોઈલો આ ટ્રિક, 20 જ મિનિટમાં રેડી થશે મસાલા ભીંડી
મસાલા ભીંડી બનાવાની સરળ રીત 20 મિનિટમાં શાક બનીને તૈયાર ખાવામાં રેસ્ટોરન્ટ સ્ટાઈલનો ટેસ્ટ સામાન્ય રીતે કોઈ પણ શાક બનાવવા માટે આપણે ઘણો સમય જોઈતો હોય છે જેમાં પણ ભીંડા બનાવવા માટે તો 30 થી 40 મિનિટનો સમય જોઈએ જ પણ આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ભીંડી મસાલા બનાવવાની અનોખી રીત જોઈશું જેમાં તમે 15 થી 20 […]