1. Home
  2. Tag "Mask"

ત્રણ યુવાનોની અનોખી રામભક્તિઃ ભગવાનનો વેશધારણ કરી લોકોને માસ્ક પહેરવા કરી અપીલ

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારી વચ્ચે રામ નવમીના પવિત્ર તહેવારની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીને પગલે વિવિધ ધાર્મિક કાર્યકરો દર કરવામાં આવ્યાં હતા. કર્ણાટકના બેંગ્લુરૂમાં ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણજી અને હનુમાનજીનો વેશધારણ કરીને 3 યુવાનો વિવિધ વિસ્તારમાં ફર્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય યુવાનો […]

અમદાવાદમાં તંત્ર એકશન મોડમાં : નિયમોનું પાલન નહીં કરનારા પાંચ એકમ સીલ

એએમસીએ 427 સ્થળ ઉપર કરી તપાસ માસ્ક નહીં પહેનારાઓ સામે પણ તવાઈ પોલીસે શહેરના વિસ્તારમાં શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા કોર્પોરેશન દ્વારા સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ રાખની મંજૂરી આપી છે. અમદાવાદ શહેરમાં અનેક નિયંત્રણો છતા કોરોના કેસમાં વધારો થતા તંત્ર એક્શનમાં આવ્યું છે. થોડાક સમય પહેલા જ […]

પીપીઈ કિટ અને માસ્ક પણ હવે રિયૂઝ થઈ શકશે – આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કાપડ તૈયાર કર્યું

નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકની અનેક ખાસિયતો કડકતા તાપમાં આ કાપડ થઈ જાય છે સાફ આ કાડડની બનેલી પીપીઈ કીટ કપડાની જેમ વાંરવાર પહેરી શકાશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં માસ્ક, પીપીઈ કિટ જેવી જરુરીયાતની વસ્તુઓના ઉપયોગ મોટા ભાગે વધ્યા છે.આવી સ્થિતિમાં આપણે પીપીઈ કિટને એક વખત પહેરીને તેનો નાશ કરીએ છીએ, […]

સુરતમાં કોરોના મહામારીને પગલે લોકોમાં માસ્ક અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી કોરોનાએ ભરડો લીધો છે. કોરોનાકાળમાં માસ્ક જીવનનો એક ભાગ બની ગયું છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હજુ પણ અનેક લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. જેથી સુરતમાં પોલીસે લોકોમાં માસ્ક અંગે જાગૃતિ આવે તે માટે અભિયાન શરૂ કરવામાં […]

રાજકોટમાં વેપારી માસ્ક વગર પકડાશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ

ગ્રાહક પણ માસ્ક વગર હશે તો દુકાનદાર સામે થશે કાર્યવાહી દુકાનની બહાર સામાજીક અંતર પણ વેપારીઓએ જાળવવું પડશે અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. બીજી તરફ લોકોને રોજીરોટી મળી રહે તે અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતુ હોવાથી […]

ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત થઇ રહ્યું છે ઇઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું સોમવારથી ઇઝરાયલમાં સ્કૂલ પણ ફરી શરૂ થશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે તો બીજી તરફ ઇઝરાયલ ધીરે ધીરે કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. હવે ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું છે. આ અંગે ઇઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને […]

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ, શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ

કોરોના વાયરસની સાથે વધી માસ્કની માંગ શ્રી રામ પ્રિન્ટેડ માસ્કની સૌથી વધુ માંગ   ઉતરપ્રદેશ : હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળે છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાનો કહેર યથાવત છે..ત્યારે કોરોના સંક્રમણના બચાવ માટે લોકો માસ્કનો સહારો લઇ રહ્યા છે. બજારમાં માસ્કની અછત સર્જાતા ઘણી કંપનીઓ માસ્ક […]

કોરોના મહામારીઃ વડોદરામાં માસ્ક વગર ફરતા લોકો સામે તંત્રની અનોખી કામગીરી

માસ્ક વગર ફરતા લોકોને પકડવા અભિયાન ફૂલનો હાર પહેરાવી જાગૃતિ ફેલાવાનો પ્રયાસ અમદાવાદઃ ગુજરાતમાં કોરોના કાળમાં માસ્ક હવે જીવનનો એક ભાગ બની ગયું છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે બીજી તરફ અનેક લોકો બેજવાબદાર બનીને માસ્ક વગર ફરતા હોવાથી આવા લોકોને ઝડપી લઈને પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો […]

અમેરિકન સરકારે માસ્ક ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી, સર્વોત્તમ માસ્ક ડિઝાઇનને $5 લાખનું મળશે ઇનામ

હાલમાં કોરોનાથી બચવા માટે માસ્ક સૌથી અસરકારક સાધન માસ્ક પહેર્યા બાદ અનેક પ્રકારની અડચણો પડે છે આ અડચણો ના થાય તે માટે સર્વોત્તમ ડિઝાઇન હોય તે આવશ્યક આ માટે અમેરિકી સરકારે માસ્કની સર્વોત્તમ ડિઝાઇન માટેની સ્પર્ધા રાખી છે નવી દિલ્હી: હાલમાં કોરોનાને કાબૂમાં લેવા માટે માસ્ક એક અસરકારક સાધન છે ત્યારે અમેરિકી સરકારે માસ્કની ડિઝાઇન […]

રાજકોટના બેડી યાર્ડમાં હવે માસ્ક પહેર્યા વિના આવતા લોકોને નો એન્ટ્રી

રાજકોટઃ શહેરના બેડી માર્કેટ યાર્ડ તેમજ જૂના યાર્ડમાં માસ્ક પહેર્યા  વિના આવનાર કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નહીં આપવા બોર્ડ ઓફ ડિરેકટર્સે નિર્ણય કર્યો છે. બેટી માર્કેટ યાર્ડમાં રોજબરોજ બહારગામથી હજારો લોકો આવતા હોય છે. શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. ત્યારે યાર્ડમાં આવનારા અનેક લોકો કોરોનાનો ભોગ ન બને તો માટે  હવે માસ્ક પહેર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code