ઊંઝા નજીક કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર 4 કલાકે કાબુ મેળવાયો
સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું, ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબુ મેળવ્યો મહેસાણાઃ જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પરની એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં […]