પીએમ મોદી આવતીકાલે મથુરામાં ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં આપશે હાજરી
દિલ્હી – પીએમ મોદી આવતીકાલે એટલે કે 23 નવેમ્બર, 2023ના રોજ સાંજે લગભગ 4 બેગએ ને 30 મિનિટે ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેશે. આ સહિત પીએમ મોડી સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ જારી કરશે . આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક […]


