1. Home
  2. Tag "Mayank Agarwal"

IPL 2022: મયંક અગ્રવાલને સોંપવામાં આવી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ

નવી દિલ્હીઃ 31 વાર્ષીય મયંક અગ્રવાલને પંજાબ કિંગ્સ દ્વારા રીટેઇન કરાયેલ  3 પ્લેયરમાંથી એક  છે જેમાં તેનો સાથે યુવા ફાસ્ટ બોલર અરશદીપ સિંઘ અને લેફ્ટ આર્મ સ્પીનર હરપ્રીત બરારને પણ રીટેઇન કરવામાં આવ્યો છે. ભારતીય ટેસ્ટ ઓપેનર મયંક અગ્રવાલને આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે ગયા વર્ષ ના કેપ્ટન કે.એલ રાહુલ ને […]

ક્રિકેટર મયંક અગ્રવાલે વાનખેડે સ્ટેડિયમમાં બનેલો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

મયંક અગ્રવાલની અનોખી સિદ્ધી વાનખેડે સ્ટેડિયમાં તૂટ્યો 34 વર્ષ જૂનો રેકોર્ડ વર્ષ 1976માં બન્યો હતો રેકોર્ડ મુંબઈ: ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં કોઈને કોઈ રેકોર્ડ તો તૂટતા અને બનતા જ રહેતા હોય છે. અનેક પ્રકારના રેકોર્ડ ક્રિકેટ જગતમાં બન્યા છે અને તે તૂટ્યા છે. આવામાં હાલમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં […]

મુંબઈ ટેસ્ટઃ ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવી બનાવ્યાં 221 રન, મયંક અગ્રવાલની સદી

મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અંતિમ અને બીજી મેચનો પ્રારંભ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાજ પટેલે ચારેય વિકેટ લીધી હતી. મયંક અગ્રવાલ 246 બોલમાં 120 રન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code