1. Home
  2. Tag "Medal"

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રમોટર એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગમાં રેકોર્ડ બનાવી રહી છે. તેણે તાજેતરમાં હૈદરાબાદમાં નેશનલ સિનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા. 50 વર્ષની ઉંમરે, એકતાએ તેની અડધી ઉંમરની છોકરીઓ સાથે સખત સ્પર્ધા કરી. તેણે ડેડલિફ્ટમાં 165 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો […]

ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સમાં ગુજરાત કિકબોક્સિંગ ટીમે 32 મેડલ જીત્યાં

ઝારખંડના રાંચીમાં ઈન્ડિયા કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ ઓફ જુનિયર્સ એન્ડ કેડેટ્સ 2023 યોજાઈ હતી. જે દરમ્યાન ગુજરાત કિકબોક્સિંગ ટીમની રમતગમત પ્રત્યેની મહેનત રંગ લાવી હતી. ગુજરાત કિકબોક્સિંગ ટીમે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીતી સિદ્ધિ હાંસલ કરી ગુજરાત કિક બોક્સિંગ ટીમમાં 28 જેટલા ખેલાડીઓએ વિવિધ કેટેગરી અને ઈવેન્ટ્સમાં સારો દેખાવ કરીને જીત મેળવી હતી. […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

 કોઈ પણ ખેલાડી વિજેતા બને છે ત્યારે મેડલને શા માટે દાંતમાં ચાવે છે,જાણો આ રસપ્રદ વાત

વિજેતા બનતા મેલને શા માટે ખેલાડી દાંતમાં ચાવે છે આ એક ફોટોગ્રાફરની આઈડીયા હોય શકે ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની દરેક માટે ગર્વની ક્ષણ હોય છે. ઘણા બધા ખેલાડીઓને તમે જોયા હશે કે રમતમાં જીત્યા પછી મેળવેલા મેડલને તેમના દાંત વડે દાબે છે,કે બે દાંત વડે ચાવે છે.જો કે તમને વિચાર્યું છે કે શા કારણે […]

ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા આ નિવૃત્ત ગુજરાતી અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રીને સેવા મેડલથી સન્માનિત કર્યા છે. મેડલ અંગે 72માં પ્રજાસત્તાક દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનામાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા તેઓ મા ત્રીજા ગુજરાતી હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારતીય સેનામાં કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂકેલા જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ જ આટલા ઉચ્ચ પદ […]

સ્વતંત્રતા પર્વ: ગુજરાત સહિત સમગ્ર દેશના 1380 પોલીસ કર્મચારીઓને મેડલથી સન્માનિત કરાશે

દિલ્હીઃ આવતીકાલે દેશમાં 75માં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન સમગ્ર દેશમાંથી 1380 જેટલા પોલીસ કર્મચારીઓને શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ પોલીસ કર્મચારીઓ પૈકી બે પોલીસ કર્મચારીઓને તેમની બહાદુરી માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને 628 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. વિશિષ્ટ સેવા માટે 88 પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ […]

ટોક્યો ઓલિમ્પિકઃ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલની આશા, સૌરભ ચૌધરીની ફાઈનલમાં એન્ટ્રી

દિલ્હીઃ ટોક્ટો ઓલિમ્પિકનો દબાદબાભેર પ્રારંભ થયો છે. તેમજ આ વખતે ભારતને વધારેમાં વધારે મેડલ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોકી બાદ હવે 10 મીટર એર પિસ્તોલમાં પણ મેડલ મળવાની આશા જીવંત બની છે. ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરીએ પુરૂષોની 10 મી. એર પિસ્તોલ ઇવેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય ખેલાડીએ ક્વોલિફીકેશનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code