1. Home
  2. Tag "Medical Students"

અમદાવાદના સિવિલના કેમ્પસમાં તબીબી વિદ્યાર્થિનીઓ માટે 8 માળની હોસ્ટેલ બનાવાશે

અમદાવાદઃ શહેરના બીજે મેડિકલ કોલેજના અને સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા તબીબી વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના મામલે મુશ્કેલી વેઠી રહ્યા છે. આખરે તબીબી વિદ્યાર્થી માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં રૂ.51 કરોડના ખર્ચે એકસાથે 528 વિદ્યાર્થિનીની રહેવા અને જમવાની સુવિધા સાથેની 8 માળની અત્યાધુનિક ગર્લ્સ હોસ્ટેલ બનાવાશે. ગર્લ્સ હોસ્ટેલના દરેક બ્લોકમાં 66 વિદ્યાર્થિઓ રહી શકે તેમ જ લાઇબ્રેરીથી ડાઇનિંગ હોલ […]

તબીબીના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા ક્વોટામાં પણ આ વર્ષથી જ બોન્ડ હવે આપવા પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિવિધ મેડિકલ કોલેજો અને સસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકના અભ્યાસક્રમોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને હવે બોન્ડ આપવા પડશે. અને તેનો અમલ શૈક્ષણિક વર્ષ 2022-23થી અમલવારી કરાશે સૂત્રોના જણાવ્યા મુજબ  ઓલ ઇન્ડિયા ક્વોટામાં પણ બોન્ડ નીતિ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને તેની અમલવારી શૈક્ષણિક વર્ષ 2022-23થી લાગુ કરવા એક પરિપત્ર પણ […]

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ કોઈ પણ મેડિકલ કોલેજમાં પોતાનો અભ્સાય હવે પૂર્ણ કરી શકશે – NMC એ આપ્યું એનઓસી

યુક્રેનથી આવેલા તબીબી વિદ્યાર્થીઓને રાહત હવે અઘુરો અભ્ભાયાસ ભારતમાં કરશે પૂર્રમ NMC એ આપ્યું એનઓસી દિલ્હીઃ- યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમક હુમલાઓના કારણે યુક્રેનમાં મેડિકલ અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓ એ પોતાના અઘુરો અભ્યાસ છોડીને જીવ બચાવતા પાછા ફરવું પડ્યું હતું,ત્યારે તમામ વિગદ્યાર્થીઓને પોતાના અઘુરા અભ્સયાલને લઈને ચિંતા હતી જો કે હવે સરકારે યુક્રેનથી પરત […]

યુક્રેનથી પરત ફરેલા MBBSના વિદ્યાર્થીઓને તેમની ઈન્ટર્નશીપ  ભારતમાં કરવાની NMC એ આપી મંજૂરી 

યુક્રેનથી આવેલા મેડિકલના વિદ્યાર્થીઓ ભઆરકતમાં કરશે ઈન્ટર્નશીપ એનએમસી એ આ બાબતે આપી પરવાનગી દિલ્હીઃ- રશિયાએ જ્યારથી યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી ભારતના અનેક વિદ્યાર્થીઓને દેશ પરત લવાયા છે,ઉલ્લેખનીય છે કે ભારતમાંથી હજારો વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન જતા હોય છે,રશિયા-યુક્રેન યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે.  આ […]

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, મેડિકલ કોર્સમાં OBCને 27% તેમજ EWSને 10% અનામત મળશે

મોદી સરકારનો મહત્વનો નિર્ણય મેડિકલ કોર્સમાં OBCને 27% અને EWSને 10% અનામત મળશે આ સ્કીમ 2021-22ના સત્રથી લાગૂ થશે નવી દિલ્હી: મેડિકલ લાઇનમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે મહત્વનો આદેશ હવે જારી કરવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે અનામત લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. […]

મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું 12 સપ્ટેમ્બરે થશે આયોજન, આ તારીખથી થઇ શકશે અરજી

મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું આયોજન 12 સપ્ટેમ્બરે થશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ જાહેરાત કરી છે 13 જુલાઇ સાંજે 5 કલાકથી nic.in પર જઇને અરજી કરી શકાશે નવી દિલ્હી: નીટનું આયોજન 12 સપ્ટેમ્બરના રોજ થશે. તે માટે વિદ્યાર્થીઓ મંગળવાર (13 જુલાઇ) સાંજે 5 કલાકથી ntaneet.nic.in પર જઇને અરજી કરી શકશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ […]

ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં મેડિકલ સ્ટુડન્ટસ જોડાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ કામગીરીમાં વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જોડવાનો નિર્ણય કરાયો છે. આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code