દુનિયાના આટલા દેશોને ભારત સપ્લાય કરે છે દવાઓ…
કોરોના મહામારી દરમિયાન વિશ્વને મેડ ઇન ઇન્ડિયા વેક્સીન આપ્યા બાદ મેડિકલ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. વિશ્વભરમાં લગભગ 60 ટકા રસીઓ ભારતમાંથી નિકાસ કરવામાં આવે છે, જ્યારે ભારત વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી 20 ટકા જેનરિક દવાઓ પણ મોકલે છે. ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના અધ્યક્ષ ડૉ. વીરમણિના જણાવ્યા અનુસાર, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ભારતનું […]