ઝાલાવાડમાં અસહ્ય ગરમી, સરકારી કચેરીઓમાં આવતા લોકો માટે વ્યવસ્થા કરવા સુચના
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી બપોરનાં સમયગાળામાં ઘટાડો કરી સવારે અને સાંજે સમય વધારવા સુચના રોડ-રસ્તાના કામ કરતા શ્રમિકો માટે છાંયડાની વ્યવસ્થા કરાશે, સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, તાપમાનનો પારો 42 ડિગ્રી વટાવી ગયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને હીટવેવથી બચાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા ખાસ આયોજન કરવામાં […]