દેવભૂમિ દ્વારાકામાં મેગા ડિમોલેશન, દરિયાકાંઠાની 2.25 લાખ સ્વેર ફુટ જગ્યા ખાલી કારાવાઈ
ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષોથી દબાણોનો રાફડો હતો. જેમાં દરિયા કાંઠા વિસ્તારની કિંમતી સરકારી જમીનો પર તો કાચા-પાકા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. અને તંત્ર દ્વારા પણ દબાણો હટાવવા આંખ આડા કાન કરવામાં આવતા હતા.ત્યારે ગાંધીનગરથી મળેલા આદેશ બાદ મેગા ડિમોલેશનની કાર્યવાહી ઘણા સમયથી હાથ ધરવામાં આવી છે. પ્રથમ બેટ દ્વારકામાં દબાણો હટાવ્યા બાદ હવે […]